Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના વાયરસથી 13 વર્ષીય બાળકનું મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી:કોરોના વાયરસની મહામારીને હજુ સુધી દુનિયાના વૈજ્ઞાનિકો સમજવામાં અસફળ રહ્યા છે વૈજ્ઞાનિકોએ પોતાના શોધના આધાર પર દાવો કરવામાં આવ્યો હતો કે વાયરસથી માત્ર 60વર્ષથી વધુ વયના લોકોના મૃત્યુ નીપજે છે. પરંતુ મંગળવારના રોજ એક 13 વર્ષીય બાળકનું મૃત્યુ નિપજતા વૈજ્ઞાનિકોના દાવાની પોલ ખુલી ગઈ છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ બાળકો પર જીવલેણ નહીં કરે  પરંતુ જુઠ્ઠાણું ખોટું સાબિત  થયું છે. કોરોના માત્ર વૃદ્ધોને નહીં પરંતુ બાળકો સહીત યુવાનોને પણ ઝપેટમાં લઇ શકે છે.

(5:57 pm IST)
  • જામનગરમાં રેશનકાર્ડ ધારકોનો જમાવડો થતાં કલેકટર લાલધૂમ: જિલ્લા કલેક્ટરે પુરવઠા વિભાગની ટીમોને દોડાવી ટોળે વળેલા લોકોને વિખેરવા આદેશ આપ્યો: લોકો નહીં સમજે તો રાશનકાર્ડ ની દુકાનો એ વિતરણ બંધ કરાવી હોમ ડીલેવરી કરાવવા આપી ચીમકી: લોકોને સંયમ અને વ્યવસ્થા જળવાય તે માટે કલેકટર રવિશંકરે કરી અપીલ access_time 11:15 am IST

  • ટોરેન્ટ ગ્રુપ રાહતનિધિ ફંડમાં ૧૦૦ કરોડનું દાન આપશે access_time 11:34 pm IST

  • મહેસાણામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ હોવાના અહેવાલ :એક 11 માસના બાળક અને ઊંઝાની યુવતીમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા access_time 10:26 am IST