Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

પાકિસ્તાન: બીજા લગ્ન કરનાર કારોબારીની જેલ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક વ્યક્તિને પોતાની પ્રથમ પત્નીની મરજી વગર બીજા ચુપચાપ લગ્ન કરવા બદલ ત્રણ સુનવણી કરવામાં આવી છે  લાહોરની એક અદાલતમાં આ પતિએ કબૂલાત કરી કે તેને પોતાની પ્રથમ પત્નીની મંજૂરી વગર બીજા લગ્ન કરી લીધા અને એટલા માટે અદાલતે તેને ત્રણ મહિનાની સજાની સુનવણી કરી છે અને 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

(6:28 pm IST)