Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

સ્પેનઃ ફિંગર પ્રિન્ટ ઇમ્પ્લાંટ કરી ૧પ વર્ષ સુધી ફરાર રહેલ શખ્સની ધરપકડ

પોતાની આંગળીઓને પોરની ખાલ કાપીને સળગાવી ૧પ વર્ષથી ફરાર થયેલ એક ડ્રગ ચોરની પોલીસે ધરપકડ કરેલ છે. પોલિસે જણાવ્યું કે આરોપીએ ઓળખથી બચવા માટે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ હતુ. અને બંને હાથના ફીંગર પ્રિન્ટસને ઇમ્પ્લાન્ટ કરી એવી રીતે બદલાવેલ કે એની ઓળખ ન થઇ શકે.

(11:08 pm IST)