Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

અફઘાનિસ્તાન એક મહીનામાં કરી શકે આઇ એસ નો સફાયો: તાલિબાન

અફઘાન તાલિબાનના કતર ઓફીસના પ્રવકતા સુહેલ શાહીનએ બીબીસીને કહ્યુ  છે કે  અફઘાનિસ્તાનથી અમેરીકી સેના હટયા પછી  તાલિબાન એક મહીનામા આંતકી સંગઠન આઇએસનો સફાયો કરી શકે છે. એમણે કહ્યું  અમે અફઘાનિસ્તાનના ઉતરથી એમનો ખાત્મો કરી રહ્યા હતા. પરંતુ અમેરીકા અફઘાન સરકારને એમણે બીજી જગ્યાએ લઇ જઇ બીજી વખત જીવિત કરી દીધા. 

 

(10:30 pm IST)