Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

અંટાર્કટિકાના ગ્લેશિયરમાં ૩૦૦ મીટર લાંબી કેવિટીનું હોવું પરેશાન કરનારૃંઃ નાસા

અમેરીકી સ્પેશ એજન્સી  નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પિશ્ચમ અંટાર્કટિકાના થ્વેટસ ગ્લેશીયરની નીચે ૩૦૦ મીટર લાંબી કેવીટી (છેદ)નું મળવું પરેશાન કરના રૃ છે. નાસાના જણાવ્યા પ્રમાણે આ છેદ એટલો મોટો છે કે આમા ૧૪ અબજ ટન બરફ સમાઇ શકે છે. અને આ પીગળતા ગ્લેશિયર વૈશ્વિક સમુદ્રી સ્તરમાં ૪ ટકા વધારા માટે જવાબદાર છે.

 

(10:29 pm IST)