Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

રૃષી સાંસદની ડબલ મર્ડરના આરોપમાં સંસદમાંથી ધરપકડ

રૃષી સાંસદ રૌફ અરાશુકોવને બે હત્યાના આરોપમાં સંસદના સદનમાંથી ધરપકડ કરવામા આવી.  આ પહેલા ફેડકરેશન કાઉન્સીલ (રૃષિ સંસદના ઉચ્ચ સદન)  એ અરાશુકોવને અભિયોજનથી છૂટનો વિશેષ અધિકાર છીનવી લીધો હતો. અરાશુકોવએ પ્રથમ સંસદના ગલિયારામાંથી ભાગવાને પ્રયાસ કરેલ પરંતુ ત્યાર પછી તપાસ એજન્સી સામે આત્મ સમર્પણ કર્યુ.

(10:28 pm IST)