Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

યુરોપીય સંસદ હુઆન ગાયદોને વેનેજુએલાના અંતરીમ રાષ્ટ્રપતિ માને છે.

યુરોપીય સંસદએ ગુરૃવારના ૪૩૯- ૧૦૪ મતોથી વેનેજુએલાના વિપક્ષી નેતા હુઆન ગાયદોને દેશના અંતરિમ રાષ્ટ્રપતિ માનેલા છે. સંસદએ ર૮ દેશોની સરકારોને પણ ગાયદોને  અંતરીમ રાષ્ટ્રપતિ ઘોષિત  કરવાનો અનુરોધ કરેલછે. ગાયદોએ દેશમાં રાજનિતિક સંકટની વચ્ચે અમેરીકાથી સૈન્ય મદદ સ્વીકારવાની સંભાવનાઓને રદ કરેલ નથી.

(10:28 pm IST)