Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

અફઘાનિસ્તાનમાં તાલિબાન પર હવાઈ હુમલામાં 26 આતંકવાદીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ ગજની પ્રાંતમાં તાલિબાન પર કરવામાં આવેલ એક હવાઈ હુમલામાં 26 આતંકવાદીનાં મોત નિપજ્યા છે.એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતીમુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હવાઈ હુમલામાં 20થી આતંકવાદીઓ ઘાયલ થયા છે અફઘાનિસ્તાનના આતંકવાદીઓની ઉપસ્થિતિ દુનિયાના ઘણા બધા દેશો માટે ચિંતાનો વિષય બનીને રહી ગઈ છે.

(5:55 pm IST)