Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ફિલીપીંસમાં માઓવાદી ગુરિલ્લા નેતાની ધરપકડ

નવી દિલ્હી: ફિલીપીંસમાં શાંતિ વાટાઘાટોની નિષ્ફળતા બાદ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુરતેના આદેશ મુજબ સુરક્ષા બળોએ વામપંથી આંદોલનની સશસ્ત્ર ઈકાઈના પ્રમુખ રાફેલ બાયલોસિસની ધરપકડ કરી લીધી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાયલોસિસ અને તેના એક સાથીદારને રાજધાનીની મધ્યમાં આવેલ એક જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે જ્યાં તે પોલીસ સેનાને જોઈને ભાગવાની કોશિશ કરી રહ્યા હતા.

(5:52 pm IST)