Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બરફની ચાદર

 શિયાળામાં ભારતમાં પારો ૧૦ ડિગ્રીની આસપાસ પહોંચે ત્યારે લોકો ઠંડીમાં ધ્રૂજવા માંડે છે, પરંતુ પૂર્વ યુરોપમાં ઝીરો ડિગ્રીની પેલે પાર માઇનસસ ડિગ્રીના આંકડા નોંધાય ત્યારે હવાનું ભેજ બરફ બની જાય છે અને ઠેર-ઠેર સ્નોફોલ થવા માંડે છે. ગઇ કાલે રશિયાની રાજધાની મોસ્કોમાં પાર્ક કરવામાં આવેલી મોટરકાર બરફથી ઢંકાઇ ગઇ હતી.

(4:20 pm IST)