Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ચીનમાં માદક પર્દાર્થની સાથે 6ની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: ચીનના દક્ષિણ પશ્ચિમી પ્રાંત યુનનાની પોલીસે માદક પદાર્થની તસ્કરી કરવાની ઘટનામાં પોલીસે 6 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે અને તેમની પાસે 47.71 કિલોગ્રામ મેથમકેટામાઇન જપ્ત કરવામાં આવ્યો છે.

        સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસે નિગરના હાનિ એંડ યિ સ્વાયત કાઉંટીંમાં સીમા પાર કરી રહેલ તસ્કરોને માદક પદાર્થો સાથે ઝડપી લીધા છે અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે

(6:47 pm IST)