Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

વેનેઝુએલામાં જેલમાં થયેલ હિંસાના કારણોસર ઓછામાં ઓછા 10 કેદીઓના મૃત્યુ નિપજ્યા

નવી દિલ્હી: વેનેઝુએલાની એક જેલમાં થયેલ ઝડપના કારણોસર ઓછામાં ઓછા 10 કેદીઓના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે માનવાધિકાર સમૂહ ઉના વેન્તના એ લા લિબ્રેટીડે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર પશ્ચિમી રાજ્ય જુલિયા સ્થિત  કૈબિમાસ જેલમાં સોમવારના રોજ સાંજના સમયે આ ઝડપ થઇ હતી જેમાં ઓછામાં ઓછા ચાર ગ્રેનેડ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

(6:46 pm IST)