Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

પાકિસ્તાને 282 ભારતીય કેદીઓની યાદી ઉપરી અધિકારીઓને સોંપી

નવી દિલ્હી: પાકિસ્તાને દેશની જેલમાં બંધ 55 નાગરિકો અને 227 માછીમારો સહીત 282 ભારતીય કેદીઓની એક યાદી દ્વિપક્ષીય નિર્ણય હેઠળ બુધવારના રોજ ભારતીય એક ઉપરી અધિકારીને સોંપી છે વિદેશ કાર્યાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યાદી 21 મેં 2008ના પાકિસ્તાન અને ભારત વચ્ચે  થયેલ રાજનયિક નિર્ણયના હેઠળ સોંપવામાં આવી છે.

                   બને દેશોએ એક-બીજાની જેલમાં બંધ કેદીઓની યાદીઓને આદાન-પ્રદાન એક વર્ષમાં બે વાર કરી છે એક જાન્યુઆરીમાં અને  એક જુલાઈમાં કરવાનું આવશ્યક બન્યું હતું વિદેશ કાર્યાલયોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર પણ પાકિસ્તાની કેદીઓની યાદી નવી દિલ્હીમાં પાકિસ્તાન ઉપરી અધિકારીને આપી શકે છે.

(6:44 pm IST)