Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સિંગાપુર : તમાકૂના સેવન માટે ન્યુનતમ આયુ ૧૯ થઇ

સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે ૧ જાન્યુઆરી ર૦૧૯ થી તમાકુ ઉત્પાદન, ખરીદવુ, રાખવુ, વેંચવુ અને ઉપયોગ કરવાની ન્યૂનતમ ઉમર ૧૮ થી વધારી ૧૯ કરવામાં આવી. આ કદમ ધુમ્રપાન માટે ન્યુનતમ આયુ વધારવાની સરકારી યોજનાનો હીસ્સો છે. જેને લઇ ૧ જાન્યુઆરી ર૦ર૦ થી ન્યુનતમ ઉંમર ર૦ અને ૧ જાન્યુઆરી ર૦ર૧ થી ન્યુનતમ ઉંમર ર૧ કરવામા આવશે.

(10:23 pm IST)