Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

પૂર્વ પાકિસ્તાની સુપર મોડલએ કરાચીમાં '' અંબાની થીમ'' પર પાર્ટીનું આયોજન કર્યુ

પૂર્વ પાકિસ્તાની સુપર મોડલ આલિયા જેદીએ એક પાર્ટીનું આયોજન ભારતીય કારોબારી મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નની થીમ પર કર્યુ છે. આ પાર્ટીમાં નકલી હીરાના ઝવેરાત, બોલીવુડ અભિનેતાઓના પુતળા નકલી સોનાની દિવાલ અને અમિતાભ બચ્ચનના કટ આઉટ લગાવામા આવેલ. પૂર્વ મોડલ ફ્રીહા અલ્તાફ પાર્ટીમાં અમેરીકી સિંગર બિયોસેના લુકમા આવી.

(10:08 pm IST)