Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

દક્ષિણી મિનેસોટામાં 14 વર્ષીય યુવતીએ બોય ફ્રેન્ડને આવી ફોટો મોકલી દેતા થઇ શકે છે 10 વર્ષની કેદ

નવી દિલ્હી:દક્ષિણી મિનેસોટામાં એક 14 વર્ષીય નાબાલિકને તેમના બોય ફ્રેન્ડને તેમની અંગત પળની ફોટો મોકલી દેવાના કારણે 10 વર્ષની જેલની સજા થઇ શકે છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે 14 વર્ષીય આ યુવતીએ પોતાની અંગત તસ્વીર તેમના બોય ફ્રેન્ડને સ્નેપચેટની મદદથી મોકલી હતી ત્યારબાદ આ યુવકે તે ફોટોને પોતાના મિત્રોની સમક્ષ વાયરલ કરી દીધી હતી જેના કારણે આ યુવતીને ચાઈલ્ડ પોર્નોગ્રાફીના બઢાવો દેવાના આરોપસર 10 વર્ષની જેલની સજા પણ થઇ શકે છે.

(7:49 pm IST)