Gujarati News

Gujarati News

'જેમ્સ બોન્ડ'ને ટકકર મારે તેવા ગુજરાતના 'જેમ્સ બોન્ડ' એટીએસ ડીઆઈજી 'હિમાંશુ શુકલા'ને ઓળખો: રાજકોટના બહુચર્ચિત ભાસ્કર-પરેશ અપહરણ મામલે આતંકવાદીની સાંઠગાંઠ અને એન્કાઉન્ટરના પગલે રાજકોટના પોલીસ મથક પર હુમલાના પડયંત્ર, હિંદુ નેતાઓની હત્યા, ડ્રગ્સ માફિયાઓના કારનામા, રાજ્ય બહારથી એટીએસના અદભૂત નેટવર્ક દ્વારા આરોપીઓને ઝડપવાની અદભૂત દાસ્તાન વણવતુ લેખક અને એટીએસ પીઆઈ ચેતન જાદવનું હેરતઅંગેજ પુસ્તક એટલેઃ 'હિમાંશુ શુકલા ધ પેરેમાઉન્ટ કોપ'કચ્છથી કરાંચી અને અમરેલીથી અમેરીકા સુધી એટીએસના પચાસથી વધુ દિલધડક ઓપરેશનની રસપ્રદ વિગતો આપણી નજર સમક્ષ બનતી હોય તેવી અદભૂત અનુભૂતિવાળુ આ પુસ્તક એક વખત હાથમાં લીધા બાદ પુસ્તક પૂર્ણ થયેજ ચેન પડશે access_time 5:05 pm IST

કોરોનાની ઝડપ અવગણવી ભારે પડશે : અમદાવાદમાં 182 કેસ સહીત રાજ્યમાં 394 પોઝીટીવ કેસ :વધુ 59 દર્દીઓ સાજા થયા :ખેડામાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.115 થયો :કુલ 8.18.422 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.22.086 લોકોનું રસીકરણ કરાયું: અમદાવાદમાં 182 કેસ,સુરતમાં 61 કેસ, રાજકોટમાં 37 કેસ, વડોદરામાં 35 કેસ, આણંદમાં 12 કેસ, નવસારી અને ગાંધીનગરમાં 10 કેસ, જામનગર, ખેડા અને વલસાડમાં 7-7 કેસ, કચ્છમાં 5 કેસ, ભરૂચમાં 3 કેસ, દેવભૂમિ દ્વારકા ,જૂનાગઢ,મહીસાગર,મોરબી ,ભાવનગર અને સાબરકાંઠામાં 2-2 કેસ, અમરેલી,બનાસકાંઠા, ગીર સોમનાથ,પંચમહાલ,પોરબંદર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 1420 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 7:44 pm IST