Gujarati News

Gujarati News

ખેલ મહાકુંભની રીલે સ્પર્ધા નડિયાદ ખાતે યોજાયી હતી. જેમાં આ 4 દોડવીરો એ વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અયાન શેખ, આયુષ ગુપ્તા, પ્રતીક સૂર્વે અને નેહાંગ રાઠવા આ ચારની ટિમ હતી. આ દોડવીરોએ 4/100 રિલેમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.: ચારે વિજેતાઓએ આગામી સમયમાં નેશનલ લેવલે ગુજરાત માટે ગોલ્‍ડ મેડલ લાવવાનો મોટું નુકશાનવડોદરા: રમત એક એવી વસ્તુ છે કે જેને દરેકે પોતાનાં જીવનમાં એક સ્થાન આપવું જોઈએ. રમતથી ઘણા ફાયદા થતા હોય છે.તથા આપણું શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે. પહેલા લોકો રમત ફક્ત રમવા પૂરતું રમતા હતા, પરંતુ જ્યારથી રમતને લઈને સ્પર્ધાઓ શરૂ થઈ છે, ત્યારથી લોકો રમતને ગંભરતાથી લેવા લાગ્યા છે. તદુપરાંત રમતના ક્ષેત્રે (Sports) પણ કારકિર્દી (Career) બનાવવાનો રસ્તો ખુલી ગયો છે. access_time 11:15 pm IST