Gujarati News

Gujarati News

બે દિવસમાં ૧.૮૮ લાખથી વધુ કન્યાઓએ ધો.૧માં અને ૭૮ હજાર બાળાઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી: બે દિવસમાં ધો.૧માં ૩.૮૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો:આજે ૧.૮૩ લાખ બાળકોનું નામાંકન થયુ: દ્રિતીય દિવસે ૧૭,૬૭૭ મહાનુભાવોએ ૭,૬૬૨ ગામોની ૧૦,૦૨૪ શાળાઓની મુલાકાત લીધી : બે દિવસમાં ૧૫,૭૯૪ ગામોની ૨૦,૬૨૪ પ્રાથમિક શાળાઓને આવરી લેવાઇ: બે દિવસમાં ૧,૬૪૬ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની શરૂઆત કરવામાં આવી: બે દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ. ૧૨.૬૭ કરોડના ખર્ચે ૩૨૭ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરાયુ: બે દિવસમાં નાગરિકો દ્વારા રોકડ રૂ. ૧.૫૮ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિંમત રૂ. ૧૮.૨૧ કરોડ મળી અંદાજે રૂ.૧૯.૮૦ કરોડનો લોકસહકાર પ્રાપ્ત થયો: રાજ્યભરની આંગણવાડી- બાલમંદિરમાં બે દિવસમાં ૧.૬૦ લાખથી વધુ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો.. access_time 8:02 pm IST