Gujarati News

Gujarati News

યુપીના ડોન આતીક અહેમદે નરેન્દ્રભાઇ મોદી સામે વારાણસીમાંથી ચૂંટણી લડવાની કરેલ જાહેરાતથી સન્નાટો વ્યાપી ગયેલ : જેને મળવાની મંજૂરીના ખબરથી રાજકિય ગરમાવો આવી ગયો, અને ગુજરાતના જેલ તંત્ર દ્વારા ઓવેસીને મળવા દેવાની મંજૂરી ફગાવી દેવાય તેવા ડોનની આજ પહેલાં ભાગ્યે જ જાણી કે વાચી હોય તેવી અદભૂત કથા : વિવિધ પાર્ટી,અપક્ષ રીતે આ બાહુબલી ૫ાંચ વાર ધારાસભ્ય અને સાંસદ બનેલઃ પોતાના ભાઈ સામે ચૂંટણી લડનારની હત્યા કરવાના આરોપ બાદ સુપ્રીમ કોર્ટ હરકતમાં આવી હતી : જેલ યાત્રા સમયે ૧૦૦ જેટલા ગેંગ મેમ્બરો સંખ્યાબંધ કાર દ્વારા જેલ યાત્રા કાઢેલ. એક મહિલા દ્વારા હિંમત કરી જંગ ખેલેલ : ઊતર પ્રદેશની વિવિધ જેલોમાં ધાક ધમકી દ્વારા સમાંતર સાશન ચલાવેલ, જેલમાંથી ખંડણી ઉઘરાવી અપહરણ કરી જેલમાં લાવી તે સ્થળે જ માર મારવામાં આવતો,ઉતર પ્રદેશની જેલો દ્વારા જેલ ટ્રાન્સફર કરવા વિનંતી થયેલ access_time 4:07 pm IST