Gujarati News

Gujarati News

ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વિસ્તારવાના ઉપાયો- કાર્યો માટે રૂ. ૧૦૦ કરોડનું ફંડીંગ આગામી દિવસોમાં ફાળવાશે : ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનસેવાની પરિશ્રમ યાત્રાના - સુશાસનના પ્રથમ ૧૨૧ દિવસ પૂર્ણ : જનસેવા - લોકહિત કામો માટે પ્રબળ સંકલ્પ- અડગ આત્મવિશ્વાસ અને અખૂટ જુસ્સાથી વિકાસયાત્રા સતત આગળ ધપાવવા મુખ્યમંત્રીનો કોલ : ભૂપેન્દ્રભાઈ પટેલના નિડર- નક્કર - નિર્ણાયક નેતૃત્વ અને સરળ – સહજ - સૌમ્ય સ્વભાવથી ટીમ ગુજરાતે ૧૨૧ દિવસમાં ગુજરાતના ચોતરફા વિકાસની આગવી કેડી કંડારી : મુખ્યમંત્રીએ ‘સુશાસનના ૧૨૧ દિવસ’ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું: ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં વધુ ૬ જિલ્લાઓ સહિત રાજ્યના ૧૩ જિલ્લાઓ ૧૦૦% નલ સે જલ : સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં સમગ્ર ગુજરાતને ૧૦૦% ‘નલ સે જલ’ યુક્ત રાજ્ય બનવાનો નિર્ધાર : વિકાસની ધારાનો લાભ અંતિમ છૌરના માનવીને પહોંચે- કોઈ વિકાસથી વંચિત રહી ન જાય તેવી નેમ સાથે સરકાર કાર્યરત :અમારી નવી ટીમે શાસન દાયિત્વ સંભાળ્યાના પહેલા જ દિવસથી લોકપ્રશ્નો- જનસમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા કરી દીધા છે .. access_time 3:12 pm IST