Gujarati News

Gujarati News

સુરત સહિત ગુજરાતમાં મોટા પાયે ચરસ સપ્લાય કરતા ડ્રગ માફિયાઓને સંયુકત ઓપરેશનમાં હિમાચલ પ્રદેશથી ઝડપી લેવામાં સફળતા : યુવા ધનને નશાની ગર્તામાં ધકેલાઇ જતા રોકવા માટે ચાલતા અભિયાનને જબરજસ્ત ધક્કો લાગતો રોકવા માટે અજય કુમાર તોમર આદુ ખાઈને પાછળ પડતા મુખ્ય સપ્લાયરો રાજ્ય બહારથી આબાદ સંકજામાં આવી ગયા, ચરસના આંતર રાજ્ય કારોબારની રસપ્રદ કથા : અમરેલીની એક યુવતી સહિત કુલ ૩ ને એસઓજી દ્વારા થોડા દિવસ પહેલા ઝડપી લીધા બાદ, ફરાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયેલઃ ઉકત શખ્સોની પૂછપરછમાં વિસ્ફોટક હકીકતો ખુલી હતીઃ ચોંકી ઉઠેલ સીપી દ્વારા હિમાચલ ડીજીપી સાથે ચર્ચા કરી આખી રણનીતિ ત્યાર કરેલ access_time 2:01 pm IST