Gujarati News

Gujarati News

અમિતભાઇના આગમનથી આઇપીએસ અધિકારીઓને જાગેલ આશા ફળશે કે ફિયાશકો થશે?: ૨૦ મીએ આગમન અને આવતી ૨૦ મિએ જેની ત્રણ માસ પહેલા તૈયારીઓ થાય છે તેવી દેશના બીજા નંબરના બંદોબસ્‍તવાળી અમદાવાદની રથયાત્રા છે : અમદાવાદ, સુરત, બરોડા સીપી, સુરત રેન્‍જ અને બોર્ડર રેન્‍જ ,ગાંધીનગર રેન્‍જ સહિત મોટા ભાગની રેન્‍જ ખૂબ મહત્‍વની હોવાથી અમિતભાઇ સાથે મુખ્‍ય મંત્રી, ગ્રહ મંત્રી અને કે.કે દ્વારા ચર્ચા થાય છે કે કેમ? તેનાં પર બદલીઓ થશે કે નહિ તેનો આધાર : પોલીસ ભવનના વર્ષોથી ખૂબ મહેનત કરતા અને જેમના પર ખૂબ લોડ છે તેવા આઇપીએસને બહાર કાઢી કોને મૂકવા, હાલ ૩ કે ૪ વર્ષથી સાઈડ લાઈન રહી ખૂબ રસથી કામગીરી કરતા અફસરોની કદર થશે કે કેમ? સહુની મિટ access_time 5:18 pm IST