Gujarati News

Gujarati News

ગુજરાતના શહેરોને ટ્રાફિક-ફાટક અને પ્રદુષણમુકત કરી રહેવા -માણવા લાયક બનાવવા છે :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: તા. ૧૬ જાન્યુઆરી ગુજરાતમાં પણ કોરોના વેક્સિનેશન શરૂ થશે -વેકિસન સુરક્ષિત-સૌ અપાવે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાતની કાયાપલટ કરનારા અગ્રીમ પ્રોજેક્ટસનો પ્રારંભ કરવામાં છે: વિકાસ એ જ મારી નિર્ણાયક સરકારનો મંત્ર છે- અમે દિવસ ઉગે અને આથમે ત્યાં સુધીમાં પ્રજાલક્ષી નિર્ણય છીએ :રાજય સરકારે કોરોના સંક્રમણ વચ્ચે રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો : જામનગરને રૂ. ૧૯૮ કરોડના ફ્લાય ઓવરબ્રિજ સહિત રૂ. ૫૭૮ કરોડના ૩૯ વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રી access_time 7:43 pm IST

  • ભાજપનું સખળડખળ સમુનમુ કરવા અમિતભાઇ કર્ણાટક દોડ્યા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય કર્ણાટકના પ્રવાસે જઈ રહયા છે. RAF ફોર્સની નવી બટાલિયન કેમ્પસનો શિલાન્યાસ કરશે, અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ નારાજ ધારાસભ્યો સાથે ચર્ચા કરશે તેમ જાણવા મળે છે access_time 1:47 pm IST

  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:09 am IST

  • આજે દિલ્હીમાં કોરોના રસીકરણ બાદ આડઅસરોના કુલ 52 કેસ નોંધાયા છે, જેમાં 51 કિસ્સાઓમાં સામાન્ય આડઅસર સામે આવી છે જ્યારે 1 ગંભીર કેસ સામે આવ્યો છે તેમ દિલ્હી સરકારે જાહેર કર્યું છે. access_time 11:03 pm IST