News of Sunday, 15th July 2018
વડોદરા સ્થિત દેશની સૌથી જૂની નેરો ગેજ રેલવે લાઈન થઈ બંધ
ભારતની સૌથી જૂની કાર્યરત નેરો ગેજ રેલવે લાઈન ડભોઈ-મિયાગામ વચ્ચે 1862માં કાર્યરત થઇ હતી. આ લાઇન 33 કિમી લાંબી હતા. તેણે છેલ્લે શનિવારે સાંજે 52019/ 52020 નંબરની ટ્રેન ચાલી હતી. ગયા મહિને જ રેલવે મંત્રાલયે ડભોઈ-મિયાગામનો દેશની પાંચ એવી નેરો ગેજ લાઈનનમાં સમાવેશ કર્યો હતો. જેને હેરિટેજ ટુરિઝ્મ પ્રોત્સાહન આપવામાં આવે. આ લાઈનને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરાશે.
(1:35 pm IST)