ગુજરાત
News of Thursday, 31st October 2019

ધોરણ 12 સાયન્સના માર્ચ 2020માં યોજાનારી બોર્ડની પરીક્ષાના પહેલી તારીખથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ

નિયમીત તેમજ રિપીટરના ફોર્મ ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે

અમદાવાદ : ધોરણ 12 સાયન્સના માર્ચ 2020માં યોજાનારી બોર્ડની પરીક્ષાના ફોર્મની તારીખ જાહેર થઈ છે.

આગામી 1 નવેમ્બરથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થશે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓના ફોર્મ સ્કૂલે ભરવાના રહેશે. નિયમીત તેમજ રિપીટરના ફોર્મ ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે. ફોર્મ www.gseb.org સાઇટ પરથી ભરવાના રહેશે.

(7:52 pm IST)