ગુજરાત હાઇકોર્ટમાં ચોથા વર્ગની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવાઇ
ગુજરાત હાઈકોર્ટમાં ચોથા વર્ગની ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યાં છે. આ માટે માત્ર ઓનલાઈન આવેદન જ સ્વીકારવામાં આવશે. આ પદ માટે ઈન્ટરવ્યૂ 17 ફેબ્રુઆરી 2019ના રોજ લેવામાં આવશે. આવેદન ગુજરાત હાઈકર્ટની વેબસાઈટ www.gujarathighcourt.nic.inથી કરવામાં આવશે.
ઓફિશિયલ નોટીફિકેશન
આવેદન 1 નવેમ્બર બપોરે 12 કલાકથી 30 નવેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટનું ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે તમે
http://www.gujarathighcourt.nic.in/hccms/sites/default/files/Recruitment_files/CRP3_PEON_DETAILED_ADVERTISEMENT_29102018.pdf લિંક પર ક્લિક કરી શકો છો.
મહત્વની તારીખો
ઓનલાઈન અરજી કરવાની તારીખ
1 નવેમ્બર 2018, બપોરે 12 કલાકે |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2018 |
એપ્લીકેશન ફી જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2018 |
ઈન્ટરવ્યૂની તારીખ 17 ફેબ્રુઆરી 2018 |
જગ્યાઓ |
જનરલ 653 |
એસસી 73 |
એસટી 157 |
સા.શૈ.પછાત વર્ગ 266 |
કુલ 1149 |