ગુજરાત
News of Saturday, 30th May 2020

રાજ્યના પરમીટ ધારકોને મોટી રાહત : સોમવારથી વાઈન શોપ ખોલવા મંજૂરી

હેલ્થ પરમિટ ધારકો માટે પરમીટશોપને ખોલવા મંજૂરી આપવા રજૂઆતને સફળતા

 

અમદાવાદ : રાજ્યના પરમીટ ધારકોને મોટી રાહત આપતો નિર્ણંય ગુજરાત સરકારે લીધો છે સોમવારથી વાઇનશોપ ખોલવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે અગાઉ લોકડાઉન દરમિયાન સરકારે હેલ્થ પરમિટ ધારકો માટે પરમીટશોપને બેથી ત્રણ કલાકની છુટછાટ દેવી જોઈએ. તેવી મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી.

(12:17 am IST)