૧૧૬ મામલતદારોની બદલી
રાજકોટ ગ્રામ્યના ખાનપરાની બદલી રદ
ગાંધીનગર, તા. ૩૧ : રાજય સરકારે મામલતદાર કક્ષાના ૧૧૬ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે. રાજકોટ ગ્રામ્યના મામલતદાર કે.એચ. ખાનપરા અને વિસાવદરના વાય.આર. ગોસાઇની બદલીનો અગાઉનો હુકમ રદ કરવામાં આવેલ છે.
અધિકારીનું નામ |
હાલનો હોદ્દો |
બદલીથી નિમણૂંકનું સ્થળ |
બી.એ. રોહિત |
મામલતદાર, ભુજ, જિ. કચ્છ |
મામલદાર, કવાંટ, જિ. છોટાઉદેપુર |
એસ.જે. ચાવડા |
મામલતદાર, માળીયા હાટીના |
મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ) |
જે.એચ. આચાર્ય |
મામલતદાર, કોડીનાર, જિ. ગીરસોમનાથ |
મામલતદાર, ઓખામંડળ |
આર.જે. દેસાઇ |
મામલતદાર, ઓખામંડળ જિ. દેવભૂમિ દ્વારકા |
મામલતદાર, કોડીનાર, જિ. જૂનાગઢ |
એચ.આર. કોરડીયા |
મામલતદાર, રાજુલા |
મામલતદાર, ગીરગઢડા |
બી.કે. ખરાડી |
મામલતદાર, બોટાદ જિ. બોટાદ |
મામલતદાર, કલ્યાપુર |
જી.એમ. મહાવદીયા |
મામલતદાર, રાણાવાવ (જિ. પોરબંદર) |
મામલતદાર, સુત્રાપાડા |
વી.એન. ભગોરા |
જનસંપર્ક અધિકારી, કલેકટર કચેરી, મહેસાણા |
મામલતદાર, રાજકોટ શહેર (વેસ્ટ) |
ડી.એમ. બામણીયા |
મામલતદાર, જામનગર ગ્રામ્ય, |
મામલતદાર, કડાણા, જિ. મહીસાગર |
કે.એન. કાચા |
જનસંપર્ક અધિકારી, કલેકટર કચેરી, ભાવનગર |
અધિક ચીટનીશ, કલેકટર કચેરી |
આર.બી. દંગી |
મામલતદાર, મોરવાહડફ, પંચમહાલ |
મામલતદાર, ધારી, જિ. અમરેલી |
બી.કે. પંડયા |
મામલતદાર, ટંકારા, જિ. મોરબી |
મામલતદાર, જામજોધપુર, જિ. જામનગર |
એમ.એમ. સોલંકી |
મામલતદાર, માળીયા મીયાણા |
એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, મેટ્રોપોલીટન |
|
|
કોર્ટ-૧, અમદાવાદ |
જી.એસ. બારીયા |
મામલતદાર, ભાણવડ જિ. દેવભૂમિ |
મામલતદાર, સાવલી, જિ. વડોદરા (સ્વ-વિનંતી) |
એચ.એચ. પંજાબી |
મામલતદાર, રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર |
મામલતદાર ભાણવડ |
જે.વી. ધોળીયા |
ચીટનીશ કલેકટર કચેરી-ભાવનગર |
મામલતદાર, તાલાલા, જિ. ગીરસોમનાથ |
એમ.એ. ઝાલા |
મામલતદાર, બરવાળા, બોટાદ |
મામલતદાર, ઘોલેરા, જિ. અમદાવાદ |
કે.એમ. નિનામા |
મામલતદાર, ઉમરાળા, જિ. ભાવનગર |
મામલતદાર, ઉના, જિ. ગીરસોમનાથ |
કે.સી. વળવી |
મામલતદાર, ધારી જિ. અમરેલી |
મામલતદાર, નસવાડી, જિ. છોટાઉદેપુર |
રેખાબેન એન. મોઢા |
મામલતદાર, જુનાગઢ શહેર |
મામલતદાર, ડીઝાસ્ટર, વડોદરા |
બી.એસ. ખોરીયા |
મામતલદાર, ઢવાણ |
મામલતદાર, દસક્રોઇ, અમદાવાદ |
સી.બી. નિનામા |
મામલતદાર, વાવ, જિ. બનાસકાંઠા |
મામલતદાર, માળીયા મીયાણા, જિ. મોરબી |
એમ.સી. જાવદ |
મામલતદાર, અમરેલી, જિ. અમરેલી |
મામલતદાર, ચૂંટણી અમદાવાદ |
કે.જી. રાયકુંડલીયા |
મામલતદાર, ખાંભા, જિ. અમરેલી |
મામલતદાર, મેંદરડા |
વી.કે. સોલંકી |
મામલતદાર, ભેંસાણ, જિ. જુનાગઢ |
મામલતદાર, હળવદ, જિ. મોરબી |
એચ.એસ. ચૌહાણ |
મામલતદાર, વલ્લભીપુર |
મામલતદાર, પોશીના, જિ. સાબરકાંઠા |
આર.આર. વસાવા |
મામલતદાર, વાપી, જિ. વલસાડ |
મામલતદાર, પાલીતાણા, જિ. ભાવનગર |
સી.એમ. દંગી |
મામલતદાર, ગીરગઢડા, જિ.ગીરસોમનાથ |
મામલતદાર, રાજકોટ શહેર (દક્ષિણ) |
એન.એસ. ડીયા |
મામલતદાર, ઉના, જિ. ગીરસોમનાથ |
મામતદાર, ઉઝા, જિ. મહેસાણા |
જે.જે. કનોજીયા |
અધિક ચીટનીશ, ભાવનગર |
મામલતદાર-૧, કલેકટર કચેરી ગીરસોમનાથ |
એલ.એમ. અસારી |
મામલતદાર, લીંબડી, જિ. સુરેન્દ્રનગર |
મામલતદાર, ભિલોડા, જિ. અરવલ્લી |
એલ.આર. ચૌધરી |
મામતદાર, રાહત નિયામકની કચેરી |
મામલતદાર, કેશોદ, જિ. જુનાગઢ |
|
ગાંધીનગર |
|
એ.કે. જોષી |
મામલતદાર, ગાંધીનગર, જિ. ગાંધીનગર |
મામલતદાર, મુળી, જિ. સુરેન્દ્રનગર |
જી.ડી. બારીયા |
ચીટનીશ, કલેકટર કચેરી, જિ. જામનગર |
મામલતદાર, ભેંસાણ, જિ. જુનાગઢ |
પી.એસ. ખરાડી |
મામલતદાર-૧, કલેકટર કચેરી, જિ. ગીરસોમનાથ |
મામલતદાર, પાટડી દસાડા જિ. સુરેન્દ્રનગર |
આર.એસ. વરીયા |
મામતદાર અને કૃષિપંચ, આણંદ, જિ. આણંદ |
મામલતદાર, જુનાગઢ (ગ્રામ્ય), જિ. જુનાગઢ |
શ્રી યુ.એસ. પરમાર |
મામલતદાર, સાવરકુંડલા |
મામતદાર (ચૂંટણી), કલેકટર કચેરી, જિ. અમરેલી |
જે.એચ. ચારપોટ |
મામલતદાર, અંજાર, જિ. કચ્છ |
મામલતદાર, નાની બચત, જિ. કચ્છ |
આર.એન. ડામોર |
મામલતદાર, પલસાણા, જિ. સુરત |
મામલતદાર (ડીઝાસ્ટર) |
|
|
કલેકટર કચેરી જિ.સુરત |
એલ.આઇ. ટહેલયાણી |
મામલતદાર, ધ્રોલ, જિ. જામનગર |
મામલતદાર, પુનઃવસન (સિંચાઇ) |
|
|
કલેકટર કચેરી, જિ. જામનગર |
એ.એમ. ભડાણીયા |
મામતદાર, ઉપલેટા, જિ. રાજકોટ |
મામલતદાર (ચૂટણી), કલેકટર કચેરી, |
એચ.એલ. ડામોર |
મામલતદાર, બગસરા, જિ. અમરેલી |
મામલતદાર (ચૂંટણી), કલેકટર કચેરી, જિ. |
એમ.એમ. મકવાણા |
મામતદાર, કેશોદ, જિ. જુનાગઢ |
મામલતદાર, (ચૂંટણી) |
|
|
કલેકટર કચેરી, જિ. જુનાગઢ |
બી.ડી. પટેલ |
મામલતદાર, ગોંડલ, જિ. રાજકોટ |
મામલતદાર, યુએલસી(ઇસ્ટ), જિ. રાજકોટ |
કે.વી. સોલંકી |
મામલતદાર, ધડરી, |
મામતલદાર (ચૂંટણી), કલેકટર કચેરી, |
|
|
જિ. ગીરસોમનાથ |
આઇ.ડી. વાઘેલા |
મામલતદાર,મુળી, જિ. સુરેન્દ્રનગર |
મામતદાર, સિંચાઇ દર વસુલાત, જિ. ખેડા |
સી.કે. પટેલ |
મામલતદાર, વાંકાનેર |
મામતદાર(ચૂંટણી), કલેકટર કચેરી જિ. મોરબી |
પી.એમ. મકવાણા |
મામલતદાર, હળવદ, જિ. મોરબી |
ચીટનીશ, કલેકટર કચેરી, જિ. રાજકોટ. |
શ્રીમતિ એસ.એન.વાળા |
મામલતદાર, જોડીયા |
મામલતદાર (ચૂંટણી) કલેકટર કચેરી, |
|
|
જિ.દેવમૂમિ દ્વારકા |
એ.એમ. કલાસ્વા |
મામલતદાર, જામજોધપુર, જિ. જામનગર |
મામલતદાર, હિંમતનગર શહેરી વિકાસ સત્તા |
એ.જે. ત્રિવેદી |
મામલતદાર, મુંદ્રા, જિ. કચછ |
જનસંપર્ક અધિકારી, રાપર વિસ્તાર વિકાસ |
કે.કે. ભટ્ટ |
મામલતદાર, લીલીયા, જિ. અમરેલી |
મામલતદાર (ચૂંટણી), કલેકટર કચેરી, |
|
|
જિ. બોટાદ (સ્વ-નિવંતી) |
એ.ટી. રાઠી |
મામલતદાર, સાંતલપુર, જિ. પાટણ |
મામતદાર(ડીઝાસ્ટર), |
|
|
કલેકટર કચેરી, જિ. કચ્છ |
બી.યુ. વાઢેર |
મામલતદાર, પોશીના, જિ. સાબરકાંઠા |
મામલતદાર(ચૂંટણી), |
|
|
કલેકટર કચેરી, જિ. સુરેન્દ્રનગર |
એમ.આર. ખીમસુરીયા |
મામલતદાર, સુત્રાપાડા |
મામલતદાર, યુ.એલ.સી. (વેસ્ટ) રાજકોટ |
એમ.આર.સોની |
મામલતદાર, માણસા, જિ.ગાંધીનગર |
મામલતદાર, જોડીયા, જિ. જામનગર |
ડી.કે. મજેતર |
મામલતદાર, હારીજ, જિ. પાટણ |
મામલતદાર, વલ્લીભપુર, જિ. ભાવનગર |
આર.બી. અસારી |
મામલતદાર, બાવળા, જિ. અમદાવાદ |
મામલતદાર , ગાંધીકામ, જિ. કચ્છ |
એસ.એ. શાહ |
મામલતદાર, ગાંધીધામ, જિ. કચછ |
મામલતદાર જલાલપોર જિ. નવસારી બી.એસ. પ્રજાપતિ |