News of Monday, 30th November 2020
મર્હુમ અહેમદભાઇના પરિવારજનોને સાંત્વના આપતા અમિતભાઇ ચાવડા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ અંકલેશ્વર પીરામણ ખાતે મર્હુમ અહેમદભાઇ પટેલના નિવાસસ્થાને જઇ તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. સ્વ. અહેમદભાઇના પુત્ર ફૈઝલ પટેલે ચાહકોને મળી તેમના પિતા માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.
(3:48 pm IST)