ગુજરાત
News of Friday, 30th November 2018

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે: પ્રવાસીઓ સાથે ઉષ્માસભર વાર્તાલાપ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર:મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ની મુલાકાત લીધી હતી હતી

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ ની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લીધી હતી

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ #StatueOfUnity ખાતે નિર્માણ પામી રહેલ શ્રેષ્ઠ ભારત ભવનની મુલાકાત લીધી હતી 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ #StatueOfUnity ખાતે સ્થાનિક ગાઇડ ભાઇ-બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે સ્વાગત ભવનની મુલાકાત લીધી હતી

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે રેવા ભવનની મુલાકાત લીધી હતી

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓ સાથે ઉષ્માસભર વાર્તાલાપ કર્યો હતો

(3:34 pm IST)