News of Tuesday, 30th June 2020
વર્ગ-1ના 2018 બૅચનાં સીધી ભરતીના આઠ અજમાયશી અધિકારીઓને નિમણુંકો અપાઈ : નિર્ભય ગોંડલીયાની રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક
અમદાવાદ : વર્ગ-1ના 2018 બૅચનાં સીધી ભરતીના આઠ અજમાયશી અધિકારીઓને નિમણુંકો અપાઈ છે નિર્ભય ગોંડલીયાની રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે કુલ આઠ અધિકરીઓની થયેલ નિમણુંક આ મુજબ છે
(9:28 pm IST)