News of Tuesday, 30th June 2020
અમદાવાદ મનપામાં સમાવેશ કરી દેવાતાં કઠવાડાના ગ્રામજનોનો વિરોધ : પંચાયત પરત અપાવવાની માંગ
ધારાસભ્યને અનેકવાર રજુઆત બાદ પણ જવાબ નહીં મળતા ગ્રામજનોએ વિરોધ કર્યો
અમદાવાદ કોરોપોરેશનનો વ્યાપ વધી રહ્યો છે. કોર્પોરેશનમાં નજીકના કઠવાડા ગામનો પણ સમાવેશ કરી દેવામાં આવેલ છે. કઠવાડા ગામે સમાવેશ થતાં જ વિરોધ શરૂ કર્યો છે. ગ્રામજનોએ પંચાયત પરત આપવાની માંગ સાથે વિરોધ કર્યો છે. ઇસ્કોન વિસ્તારના ધારાસભ્ય બાબુ જમનાને અનેક વખતની રજુઆત બાદ પણ જવાબ નહીં મળતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે.
(2:17 pm IST)