News of Tuesday, 29th December 2020
આજે સાંજે ૪ વાગ્યે રાજય ચૂંટણી પંચની વિડીયો કોન્ફરન્સ
રાજકોટ તા. ર૯ : મહાનગર પાલિકાઓ સહીત સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ અંગે આજે સાંજે ૪ વાગ્યે રાજય ચુંટણી પંચની વિડીયો કોન્ફરન્સ યોજાનાર છે જેમાં ઇ.વી.એમ. મતદાર યાદી, ટ્રેનીંગ સહીતની બાબતોની ચર્ચા વિચારણા થશે.
(3:36 pm IST)