ગુજરાત
News of Friday, 29th December 2017

ઇન્ડિયન એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને વડોદરાના ભેજાબાજે ત્રણ યુવાનોને લાખોનો ચૂનો ચોપડ્યો

વડોદરા:સ્થિત ઇન્ડિયન એરફોર્સમાં નોકરી અપાવવાને બહાને એક ભેજાબાજે ત્રણ યુવકો પાસે લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનો સનસનાટીભર્યો કિસ્સો બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે નિરજ સુથાર નામના ઠગ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:07 pm IST)