ગુજરાત
News of Wednesday, 29th August 2018

પાટણમાં વરસાદી માહોલ જામ્યો :સવારથી કાચું સોનુ વરસ્યું :ખેડૂતોમાં ખુશીનો માહોલ

હવામાન વિભાગ તરફથી  બે દિવસની વરસાદની આગાહી છે ત્યારે આજે પાટણમાં વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે.જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

 ધીમી ધારે આકાશમાંથી વરસતુ કાચુ સોનું ખેતરમાં વાવેલા બીજને નવજીવન આપી રહ્યુ છે. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો ખુશ છે

(1:28 pm IST)