ગુજરાત
News of Wednesday, 29th August 2018

સાબરકાંઠા જિલ્લાના પેઢમાલા દૂધ મંડળીના સેકટરીએ કર્યો આપઘાત :સ્યુસાઇડ નોટમાં મંડળીના ચેરમેન અને સભ્યોનો ત્રાસથી પગલું ભર્યાનો ઉલ્લેખ

સાબરકાંઠા જિલ્લાના પેઢમાલા દૂધ મંડળીના સેક્રેટરીએ કરી આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ. સ્યૂસાઈડ નોટ લખીને ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું. ઘટના સ્થળે પોલીસને સ્યૂસાઈડટ મળી છે. જેમાં દૂધ મંડળીના ચેરમેન અને સભ્યોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:53 pm IST)