ગુજરાત
News of Wednesday, 29th June 2022

રાજ્યના આરોગ્ય તંત્રમાં પ્રાણ ફુંકાશે : 446 જેટલા બોન્ડેડ ઉમેદવારોને તબીબી અધિકારી તરીકે નિમણુંક

રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં તબીબી અધિકારીની નિમણુંક કરાઈ

અમદાવાદ :  રાજ્યના આરોગ્ય તંત્રમાં પ્રાણ ફુંકાશે , રાજ્યમાં 446 જેટલા બોન્ડેડ ઉમેદવારોને તબીબી અધિકારી તરીકે નિમણુંક થઇ છે,ગુજરાત રાજ્ય જાહેર સેવા અયોગ્ય તરફથી પસંદ પામેલા ઉમેદવારોની રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં તબીબી અધિકારીની નિમણુંક કરાઈ છે, 

   રાજ્યમાં 446 જેટલા બોન્ડેડ ઉમેદવારોને તબીબી અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(8:29 pm IST)