ગુજરાત
News of Wednesday, 29th June 2022

નર્મદા જીલ્લામાં વિકાસના દાવાઓ પોકળ, માતા બીમાર પડતાં ઝોળીમાં સારવાર માટે લઈને જવું પડ્યું, આજે પણ આદિવાસીઓ બીમાર દર્દીઓ ને ઝોલીમા નાખી ખભે ઉંચકી દવાખાને લઇ જવા મજબુર, ઝરવાણી ગામ ના યુવાને પોતાની ૭૫ વર્ષીય માતા બીમાર પડતા ઝોલી બનાવી દવાખાનાં મા સારવાર માટે લઈ જવાયા, આજે પણ આ ગામમાં 108 ની સુવિધા નથી પહોંચી.

(2:13 pm IST)