ગુજરાત
News of Saturday, 29th June 2019

પાટણ :ડોક્ટર પિતા-પુત્રની કામલીલાના ઘેરાપડઘા : મહિલા આયોગે ઘટનાનો રિપોર્ટ માંગ્યો

પાટણમાં ડોક્ટરની કામલીલાની નોંધ રાજ્યના મહિલા આયોગે પણ લીધા હતા. રાજ્ય મહિલા આયોગે ઘટનાની ગંભીર નોંધ લઈને પાટણ જિલ્લા પોલીસ વડા પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.   બીજી તરફ, સમી પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પાટણ એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. 

(10:54 pm IST)