ગુજરાત
News of Saturday, 29th June 2019

પોલીસ ઇન્સ્પેકટરની પ્રિલિમિનરી પરીક્ષાના સમયમાં ફેરફાર ;હવે 30મીએ બાપરે 3થી 6 દરમિયાન યોજાશે

અમદાવાદ :પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨ (જાહે રાત  ક્રમાંક : ૧૧૨/૨૦૧૮-૧૯) ની પ્રિલિમિનરી  પરીક્ષાના સમયમાં ફેરફાર થયો છે

  આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨ (જાહેરાત ક્રમાંક : ૧૧૨/૨૦૧૮-૧૯) ની પ્રિલિમિનરી પરીક્ષા તા. ૩૦-૦૬-૨૦૧૯ ના રોજ સવારે ૧૦ થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન યોજાનાર હતી. જેમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવામાં આવે છે. હવે આ પરીક્ષા તા. ૩૦-૦૬-૨૦૧૯ ના રોજ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન યોજાશે. જેની સંબંધિત ઉમેદવારો તથા વહીવટી તંત્રે નોંધ લેવા વિનંતી છે.     

(11:04 pm IST)