ગુજરાત
News of Sunday, 29th May 2022

રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમારને આઠ માસનું એક્સટેન્શન

રાજકોટ: રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર તે જેઓ ચાલુ માસના અંતે નિવૃત્ત થનાર હતા. તેઓને પણ મુખ્ય DGP આશિષ ભાટિયા માફક આઠ માસનું એક્સટેન્શન મળ્યાનું અકિલાને ટોચનાં સૂત્રોમાંથી જાણવા મળે છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

 

(1:40 pm IST)