ગુજરાત
News of Tuesday, 29th May 2018

સુરેન્‍દ્રનગરમાં ૪૩.૫ ડિગ્રી, રાજકોટ ૪૨.૦ ડિગ્રીઃ ગરમીનો પારો ૧ થી ૨ ડિગ્રી નીચે ઉતર્યો

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમા આજે મહતમ તાપમાનમા ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

આજે રાજયમાં સૌથી વધુ મહતમ તાપમાન ૪૩.૫ ડિગ્રી, અમદાવાદ ૪૩.૨, ગાંધીનગર ૪૨.૫, ડીસા ૪૨.૩, રાજકોટ ૪૨.૦, ભાવનગર ૪૧.૧, વલ્લભ વિદ્યાનગર ૪૦.૯, અમરેલી ૪૦.૪, કંડલા એરપોર્ટ ૩૯.૬, મહુવા (સુરત) ૩૬.૪, પોરબંદર ૩૪.૬, વેરાવળ ૩૪.૪, દ્વારકા ૩૧.૯ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ છે.

 

(10:10 pm IST)