News of Tuesday, 29th May 2018
બે દિવસમાં દક્ષિણ ગુજરાતના છેવાડાના પ્રદેશોમાં વરસાદ પડશે
અમદાવાદ : આગામી 30મીથી દક્ષિણ ગુજરાતના છેવાડાના પ્રદેશોમાં હળવા વરસાદની શકયતા : હવામાં ભેજનું પ્રમાણ અને પશ્ચિમના પવનો વાઈ રહ્યાં છે તેનેં લીધે આ વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે
(8:51 pm IST)