ગુજરાત
News of Wednesday, 29th January 2020

વડોદરા જિલ્લામાં બંધની અસર નહિવત: માંડવી, તાંદળજા, ફતેપુરા, પાણી ગેટ વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

CAAના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું છે. વિવિધ સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઇ વડોદરામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માંડવી, તાંદળજા, ફતેપુરા, પાણી ગેટ વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે વડોદરામાં બંધની અસર નહિવત છે

(1:19 pm IST)