News of Wednesday, 29th January 2020
ભરૂચ જિલ્લામાં બંધની વ્યાપક અસર :APMC પણ સજ્જડ બંધ
ટંકારિયા સહિત આસપાસના ગામો અને ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ બંધ
ભરૂચ : CAA અને NRCને લઇ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે બંધની અસર ભરૂચમાં જોવા મળી છે. ભરૂચ જિલ્લાના બજારમાં બંધની અસર જોવા મળી છે. ટંકારિયા સહિત આસપાસના ગામો અને ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ બંધની અસર જોવા મળી છે. તો ભરૂચ APMCએ પણ સજ્જડ બંધ છે.
(1:18 pm IST)