News of Tuesday, 27th October 2020
કરજણ બેઠકની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરસભામાં સોશ્યલ ડીસ્ટન્સની પાલન
બે ગજની દુરી ખુબ જ જરૂરી.અને જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીંના સૂત્ર સાર્થક
કરજણ બેઠકની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરસભામાં સોશ્યલ ડીસ્ટન્સની પાલન થયું હતું જે તસ્વીરમાં જોઈ શકાય છે કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.તેમજ સોશ્યલ ડીસ્ટન્સનું સંપૂર્ણ પાલન સાથેની બેઠક વ્યવસ્થા નજરે પડતી હતી જેથી બે ગજની દુરી ખુબ જ જરૂરી.અને જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીંના સૂત્ર સાર્થક થતું જોવાયું હતું .
(1:07 am IST)