News of Tuesday, 28th September 2021
વડોદરાના આજવારોડ,વાઘોડિયા,પાણીગેટ, રાવપુરા, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી
વડોદરામાં સમી સાંજે ભારે વરસાદ તૂટી પડ્યો છે વડોદરાના આજવારોડ,વાઘોડિયા,પાણીગેટ, રાવપુરા, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે
(9:29 pm IST)