ગુજરાત
News of Tuesday, 28th September 2021

ગુજરાત સરકારનું જાહેર દેવું ૩ લાખ કરોડને પાર

અમદાવાદ : ગુજરાતનું  જાહેર દેવું ૩ લાખ કરોડને પાર થયું છેઃ ર૦ર૦-ર૧માં દેવામાં ૩૩૮૬૪ કરોડનો વધારોઃ ર૦૧૯-ર૦માં ર૬૭૯૧ કરોડ વધ્યુ હતુ. : કુલ દેવુ ૩,૦૦,૯પ૯ કરોડ હોવાનું સરકારે આજે વિધાનસભામાં જણાવ્યું હતુ.

(3:56 pm IST)