ગુજરાત
News of Tuesday, 28th September 2021

સ્ટેટ કો.ઓ.કન્ઝયુમર્સ ફેડરેશનમાં ફરી ચેરમેન તરીકે નરહરિ અમીન

વાઇસ ચેરમેન તરીકે પોપટલાલ પટેલ યથાવત

રાજકોટ તા. ર૮ : ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ કન્ઝયુમર્સ ફેરેશન લી.ની આજરોજ મળેલ બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટીંગમાં સંસ્થાના ચેરમેન તરીકે નરહરિ અમીન અને વાઇસ ચેરમેન તરીકે પોપટલાલ શંકરલાલ પટેલ અઢી વર્ષમાટે બિનહરીફ ચૂંટાયા છે વર્ષર૦૦૦ થી સતત ચેરમેન તરીકે નરહરિ અમીન અને વાઇસ ચેરમેન તરીકે પોપટલાલ પટેલ બિનહરીફ ચુંટાતા આવે છ.ે

સાંસદ શ્રી નરહરિ અમીન વધુ એક વખત ફેડરેશનમાં ચેરમેન તરીકે ચૂંટાતા તેમના પર અભિનંદન વર્ષા (મો.૯૮રપ૦ ૦૬૬૬૭) થઇ રહી છે.

(3:56 pm IST)